Testimonials

  • "એક શક્તિશાળી પ્રહરી"

    આપણા માસિક 'કચ્છ ગુર્જરી'ની વૈવિધ્યસભર સામગ્રી માણવાલાયક હોય છે. વ્યક્તિત્વ ઘડતર માટે અમૂલ્ય સામાયિક છે. કચ્છ ગુજર્રી એક શક્તિશાળી પ્રહરીની ભૂમિકા ભજવીને સંસ્કૃતિનું રખેવાળ બની રહ્યું છે. બધા જ વિભાગો માણવલાયક હોય છે. દૂર બેઠાં સમાજના સભ્યોને બધા સમાચાર ઘેર બેઠાં મળી જાય છે.

    Comment by ધનસુખ અમરશી મોરબીઆ, દાદર on 10 September 2019
  • "જત લખવાનું કે..."

    જૂન-૨૦૧૯ના ‘કચ્છ ગુર્જરી’ના મુખપૃષ્ઠ પરનો ફોટોગ્રાફ એકદમ સુંદર છે. તે બદલ શ્રી સતીષ શનિશ્ચરાને અભિનંદન. (મુખપૃષ્ઠ પરનો ફોટોગ્રાફ ક્યાંનો છે તે માહિતી આપતા રહેશે તો મારા જેવા વાચકોને ગમશે.) - ડૉ. મહેન્દ્રભાઈ શાહના તંત્રીલેખમાં દર્શાવેલી વિગતો દરેક મા-બાપ તેમના દીકરા-દીકરીઓએ ધ્યાનમાં લેવા જેવી છે. કારણકે ન્યૂઝપેપરમાં અવારનવાર આવા કમનસીબ બનાવો વાંચવા મળતા હોય છે. આવી જરૂરી વિગત આપવા બદલ ડૉ. મહેન્દ્રભાઈને અભિનંદન.

    - સમગ્ર રીતે ‘કચ્છ ગુર્જરી’ના દરેક અંકને સર્વાંગ સુંદર બનાવનારાઓની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન.

    મુંબઈનાં જીવનની પળેપળની ટાઈમની કટોકટી વચ્ચે પણ ‘કચ્છ ગુર્જરી’માટે સમય કાઢી શકે છે એ ખરેખર પ્રશંસનીય છે.

    Comment by ચિત્રસેન શાહ, ગાંધીનગર on 10 August 2019
  • "જત લખવાનું કે..."

    રિમઝીમ વરસાદમાં તરબતર માંડવીનો ભીડ વિસ્તાર. જુલાઈ અંકનું મુખપૃષ્ઠ લાજવાબ હતું. વરસાદી પાણી હજી કચ્છ પર ખાસ વરસ્યું નથી પણ યાદો તાજી થઈ ગઈ. ‘ઘડપણ સડવાને નથી’ ગુણવંત શાહનો લેખ હૃદયસ્પર્શી હતો. નિવૃત્તિ પછી પણ પુનઃપ્રવૃત્ત થતાં લોકો, આપણા સમાજમાં છે જ. જોઈને પ્રેરણાબળ મળે કે સાચે ઘડપણ સડવાને નથી. આ વિષય પર જ ‘કચ્છ ગુર્જરી’ નવી કોલમ શરૂ કરવા જઈ રહી છે એ સરાહનીય છે. સલામ છે એ લોકોને જે રિટાયરમેન્ટ સમયે પણ સક્રિય રહે છે. સમાજ ઉપયોગી કાર્યો કરે છે. કંઈક નવું અને અદ્દભુત કરતા રહેવું, એ ‘કચ્છ ગુર્જરી’ની વિશેષતા છે. આ પ્રયાસ સફળ થાય એવી અંતરની શુભેચ્છા.

    Comment by રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ on 10 August 2019
  • "જત લખવાનું કે..."

    જોતાં જ ગમી જાય એવું સુંદર મુખપૃષ્ઠ, કચ્છી પરિધાનમાં સજ્જ કુમારિકા.. એપ્રિલ અંક છવાઈ ગયો.. ‘વૃદ્ધત્વને બિરદાવીએ’ લેખ ગમ્યો. ચાર દિનની યુવાની પછી ઘડપણ આવવાનું જ છે.. વડીલોનો આદર, તેમના સ્વભાવનો સ્વીકાર કરવો જ જોઈએ. અમ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. વાણીયાને કરકસર એક સિક્કાની બે બાજુ કહેવાત. હવેની પેઢી સ્વભાવમાં ઉદાર નથી, પણ ખિસ્સાખર્ચીમાં ઉદાર છે. કહેવાય છે ‘ત્રેવડ ત્રીજો ભાઈ’ પૈસાનું મૂલ્ય સમજવું જોઈએ. આ સત્ય પં. ચંદ્રશેખરજીએ ‘કરકસર’ લેખ દ્વારા સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો. વાંચનનો આવો રસથાળ આમ જ અવિરત પીરસતા રહો એવી ‘કચ્છ ગુર્જરી’ ટીમને શુભેચ્છાઓ.

    Comment by રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ on 10 June 2019
  • "CONGRATULATION KUTCHGURJARI"

    Editors and staff for colourful attractive good articles and Samaj useful information in Kutch Gurjari magazine. Just one suggestion. Please give brief introduction about all Samaj groups and committee members info. So that all our Samaj members can communicate with each other. Thanks KUTCH GURJARI.
    ANIL S VASA
    DOMBIVLI KGJS COMMITTEE.

    Comment by Anil Shantilal Vasa on 02 April 2019
  • "Harsha Shah"

    World's best KUTCH GURJARI & Team

    Comment by WORLD' BEST on 01 April 2019
  • "Overall performance is best"

    Overall performance is best n now its online version is too good n best for today's generation.

    But there is one problem. Can you please announce the result of essay competition of 2017 year. I understand your printing of old essay also but at least announce the result fast so the participant will encourage and inspire very well. Thank you so much.

    Comment by Bhadresh Bhansari on 31 March 2019
  • "Link of my life with our Samaj"

    Kutch Gurjari is link of my life with our Samaj. I like details of all Samaj events function of all over India. With very good editing printing and articles we all in family wait for each issue every month.

    One suggestion: Please give brief detail of all Samaj, Mandals and comittee members and their work for our Samaj. Thanks editors and staff of kutch Gurjari.

    Comment by Anil Shantilal Vasa on 31 March 2019
  • "ચાલે દેશ-પરદેશ અક્ષરના અજવાળે"

    ચાલે દેશ-પરદેશ અક્ષરના અજવાળે, કલરવ એનો પરિવારની ડાળે ડાળે, જૈનોના સૂરમાં સૂર પુરાવે, સમાચાર અને માહિતી પહોંચાડે દ્વારે દ્વારે... આનાથી વધારે શું કહેવું મારે?

    કચ્છ ગુર્જરી’ સુંદર લેખો અને માહિતી વર્ષોથી લઈને આવે છે, નવોદિતોને લેખન માટે પ્રેરણા આપે છે. આ પ્રયાસ પ્રશંસનીય છે, ખૂબ ખૂબ શુભકામનાઓ...

    Comment by રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ on 10 March 2019
  • "મને ‘કચ્છ ગુર્જરી’ની પ્રતીક્ષા"

    ચાતક પક્ષીને વર્ષારાણીની પ્રતિક્ષા, શબરીને જેમ રામની પ્રતીક્ષા, મા-બાપને સરહદે રહેલા પુત્રના પરત આવવાની પ્રતીક્ષા.. બસ એમ જ હોય મને ‘કચ્છ ગુર્જરી’ની પ્રતીક્ષા... વાંચન મારો શોખ છે અને કચ્છ ગુર્જરી એક મિકસ્ડ બેગ છે.. વાર્તા, આધ્યાત્મિક લેખ, સમાજ સમાચાર, રસોઈ અને ઘણું બધું.. હાથમાં આવતાં જ મજા આવી જાય.. આમ જ માહિતીનો રસથાળ પીરસતા રહો એવી શુભકામના.. ને ખુશી એ વાતની કે આંગળીના ટેરવે ‘કચ્છ ગુર્જરી’વાંચી શકાશે. ઈન્ટરનેટ યુગમાં કચ્છ ગુર્જરીનું ઈ-વર્ઝન આવવું ખૂબ સુંદર પગલું છે.. તંત્રી તથા સર્વે સંકળાયેલ મિત્રોને અભિનંદન.

    Comment by રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ on 10 September 2018
  • "Best wishes to Kutch Gurjari team"

    KUTCH GURJARI is the best source of knowledge for KUTCH GURJAR JAIN SAMAJ .. It is the only medium to connect all community members across the globe.. we are grateful to managing team of KUTCH GURJARI as you have taken initiative to use technology by making magazine available online .....

    Comment by Pratima Dinesh Vora, Goregaon, Mumbai on 18 June 2018
  • "Hi friends!"

    Hi to my community budding writers. The more you enjoy putting in good efforts, the greater will be your happiness of receiving the fruits of those efforts and that is appreciation from each and every one who reads it. Good Luck!

    Comment by Renu Vora, Mumbai on 09 June 2018
  • "Digital issue"

    Our hearty congratulations on the new digital version. Your team must hard and systematically for this job. THANKING YOU and with Regards to all. 

    Comment by Kirti Shah on 12 May 2018
  • "Evolution is the key for success. Keep it up"

    I just looked at your website. Very good. Keep it up. All the best.

    Comment by Renu Vora on 21 April 2018
  • "Very nice and informative website"

    Congratulations on creating this platform to bring all community members together.

    Comment by Vishal Shah | Bhuj on 20 April 2018
  • "Your hard work pays"

    Really worth and very useful... Wish you best.

    Comment by Kashmira K Shah, Kochi on 15 April 2018
  • "Very nice efforts to reach our community youngsters all round world"

    Comment by Mahendra Kantilal Shah, Dadar, Mumbai on 15 April 2018
  • "આપણું ‘કચ્છ ગુર્જરી’ નવા રૂપરંગ સાથે જોયું, તમારી મહેનત રંગ લાવી છે"

    જમાના  સાથે તાલ મેળવવાનો સુંદર પ્રયાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન. આજ રીતે પ્રગતિના પંથે આગળ વધાશે.

    Comment by પ્રફુલ કાન્તિલાલ વોરા, બોરીવલી, મુંબઈ on 15 April 2018
  • "Very good"

    Comment by Shashikant Premchand Shah, Ghatkopar, Mumbai on 10 April 2018
  • "Superb efforts!"

    Comment by Vaishali Fofadia, Matunga, Mumbai on 10 April 2018
  • "Superb... Thank you..."

    Comment by Hemen Shah on 10 April 2018
  • "Wow, very nice."

    Comment by Nita Sanghvi, Rourkela on 10 April 2018
  • "Today we are in NEW INDIA. "

    Comment by Rajesh Shah, Calicut on 10 April 2018
  • "Superb."

    Comment by Nutan Shah, Matunga, Mumbai on 10 April 2018
  • "Wonderful work"

    It looks like same as book. Feel like reading a book in hand with loud turning page. Amazing.

    Comment by Daksha Sheth on 10 April 2018
  • "Thanks a lot for sharing. It’s amazing."

    Comment by Bina Jitesh Sanghvi, Anjar on 10 April 2018
  • "It’s really a good step taken forward at the way of digital India. Kudos!"

    Comment by Mansi on 10 April 2018
  • "Great achievement"

    Really very nice... Thanku for sharing.

    Comment by Mausami Sanjay Shah on 10 April 2018
  • "Now I can read Kutch Gurjari anywhere anytime"

    Comment by Anil Lalchand Shah, Chunabhatti, Mumbai on 10 April 2018
  • "Great presentation"

    Comment by Dilip Premji Sanghvi, Mumbai on 10 April 2018
  • "Thanks for adding"

    We wish Kutch Gurjari great success, through digital version.

    Comment by Jigar P. Bhansali on 10 April 2018
  • "All the best"

    Comment by Anjali Manibhadra Shah, Sion, Mumbai on 01 April 2018
  • "One and only"

    Jai Jinendra, One and only the best Patrika "KUTCH GURJARI" for the Kutch People living in & around the World. We are very much enjoying reading this, many many thanks to whole management. Congratulations

    Comment by Mayur Sanghvi on

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates